15 Jun 2016

Vidyasahayak 15 khas Raja Arjiform Namuno

વિદ્યાસહાયક મિત્રોને દર વર્ષે ૧૫ ખાસ રજા મળવાપાત્ર છે,જે આચાર્ય મારફત પે.સે.અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની મંજુરીથી ભોગવી શકાય છે આ માટે નીચે આપેલ રજા માટેનું પત્રક ડાઉનલોડ કરો.
(આ રજા એક સાથે ૦૩ કે તેથી વધુ દિવસની ભોગવી શકાય છે .૧-૧ છૂટક મળવાપાત્ર નથી
Share This
Previous Post
Next Post