21 June 'વિશ્વ યોગ દિવસ' ના દિવસે શાળા કક્ષાએ તેમજ સ્થાનિક/જીલ્લા /રાજ્ય કક્ષાએ સામુહિક યોગ કરવાની સૂચના છે ત્યારે શાળા કક્ષાએબનાવવાની ફાઈલનો નમૂનો અહી મુકેલ છે.આ ફાઇલ અન્ય શિક્ષક મિત્રોને માર્ગદર્શન મળી રહે માત્ર એ હેતુથી જ મુકેલ છે.આ માત્ર નમૂનો છે જેમાં આપ આવશ્યકતા અનુસાર ફેરફાર કરી શકો .