ગુજરાતની એક માત્ર વેબસાઇટ પર આટલું કલેક્શન ......
આજે હનુમાન જયંતિ : હિન્દુ ધર્મમાં શ્રી હનુમાનજી અદ્વિતીય અને વિલક્ષણ ગુણોવાળા દેવતા
માનવામાં આવે છે. શ્રી હનુમાનનું ચરિત્ર બધા ગુણોથી સમ્પન્ન છે. હનુમાનજી શ્રેષ્ઠ
ભક્ત જ નહીં પરંતુ તેઓ ભક્તિના આદર્શ પણ છે. એટલે શાસ્ત્રો પ્રમાણે બતાવવામાં આવેલ
ભક્તિના ચાર સૂત્રોના હનુમાનજી ગુરુ માનવામાં આવ્યા છે.આ ચાર સૂત્રો છે. કર્મ, ઉપાસના, જ્ઞાન અને શરણાગતિ.
આ ચાર સૂત્રોની સાથે સાધના અને ભક્તિને લીધે જ હનુમાનજી અદભૂત અને ચમત્કારિક દેવતા
ગણવામાં આવ્યા છે.
PDF
માં માહિતી ડાઉનલોડ
- હનુમાન જયંતિ દિન વિશેષ / આરતી/મંગલ મુરતિ
- હનુમાનજીની પૂજાનું મહત્વ
- હનુમાન ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં
- હનુમાન ચાલીસા Mp3 - અલકા યાજ્ઞિકના સ્વરમાં
- હનુમાન ચાલીસા Mp3 - ગુલશન કુમારના સ્વરમાં
- હનુમાન ચાલીસા Mp3 - લતા મંગેશકરના સ્વરમાં
- હનુમાન ચાલીસા Mp3 - મહેન્દ્ર કપૂરના સ્વરમાં
- હનુમાન ચાલીસા ગુજરાતીમાં -એન્ડ્રોઇડ એપલીકેશન
- મંગલ મૂરતિ મારુત નંદન Mp3 -મોરારીબાપુના સ્વરમાં
- બજરંગબાણ Mp3 ડાઉનલોડ
- હનુમાનજીની આરતી Mp3 ડાઉનલોડ