(૧) મોબાઇલમાં ફોલ્ડર લોક કરો.
જેનાથી તમે મોબાઇલમાં રહેલ કોઇ પણ ફોલ્ડરને પાસવર્ડ આપી લોક કરી શકો છો,જેથી તમારો મોબાઇલ કોઇના પણ હાથમા જાય તો તમારે ચિંતા કરવાની જરુર નથી,બિન્દાસ આપો.આ એપલીકેશનનો સૌથી મોટો ફાયદો એ છે કે લોક કરેલ ફોલ્ડર મેમરી કાર્ડમાં પણ દેખાશે નહી.આ એપલીકેશન ડાઉનલોડ કરી Install કરવા અહી કલીક કરો.
(૨) વોટ્સ એપ લોક કરો અને સાથે મોબાઇલમાં રહેલી અન્ય કોઇ પણ એપલીકેશન લોક કરો. જેનાથી તમારા મોબાઇલ્માં વોટસ એપ કોઇ જોઇ શકશે નહી.છે ને મજાની એપ.આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી મોબાઇલની કોઇ પણ એપ આમાં પાસવર્ડથી લોક કરી શકશો આ એપલીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લીક કરી Install કરો..