- "શાળા આરોગ્ય કાર્યક્રમ" વર્ષ ૨૦૧૪-૨૦૧૫ અંતર્ગત તા.૧૩.૧૧.૨૦૧૪ થી ૧૧.૦૧.૨૦૧૫ સુધી દરેક શાળા/ગામમાં યોજાશે.પરિપત્ર અહીથી ડાઉનલોડ કરો. પેજ ૧ પેજ ૨
- ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં આસપાસ હાઇસ્કૂલ નથી ત્યાં પ્રાથમિક શાળામાં જ સળંગ ૧ થી ૧૦ સુધી કરવામાં આવશે.પ્રાયોગિક ધોરણે ૫૦૦ શાળાઓમાં ધોરણ ૯ અને ૧૦ પ્રાથમિક શાળામાં ઉમેરાશે.