NISHTHA તાલીમમાં KRP - પેથાપુર-ગાંધીનગર પ્રાથમિક શિક્ષકોની તાલીમ "NISHTHA " અંતર્ગત રાજ્યકક્ષાની KRP (key resource person) તાલીમમાં તા.16/12/2019 થી 21/12/2019 પેથાપુર (ગાંધીનગર) નો અનુભવ મળ્યો. ઘણા નવા મિત્રો સાથે મળવાનું થયું. એક યાદગાર અનુભવ Share This