તા.27/6/2019 ના રોજ રોટરી ક્લબ પોરબંદર દ્વારા વોકેશનલ સર્વિસ એવોર્ડ મળ્યો.દેશની નામાંકિત સેવાભાવી/સામાજિક સંસ્થા દ્વારા સન્માનીત થવાનો અવસર મળ્યો એ આનંદની વાત છે. બસ આવા અવસરો દ્વારા સતત નવું કરતાં રહેવાની પ્રેરણા મળે છે.આ તકે હું રોટરી ક્લબના પ્રમુખ શ્રી દિપેનભાઇ બારાઈ તેમજ રોટરી ક્લબ સમગ્ર ટીમનો હ્રદયપૂર્વક આભાર માનું છુ.
2