Code

"લોકરક્ષક ભરતી પરીક્ષા તા. 06-1-2019 | TAT માધ્યમિક પરીક્ષા તા.27-1-2019 યોજાશે. "

14 October 2018

જી.સી.ઈ.આર.ટી.માં સન્માનિત થવાનો અવસર | 2018 | ICTin Education

ગૌરવની ક્ષણો : જી.સી.ઈ.આર.ટી.માં ICT ના SRG મિત્રો | નિયામકશ્રી જોષી સાહેબ | સ્ટેટ પ્રોજેકટ ડાયરેક્ટર તેમજ ICT રીડર શ્રી મોદી સાહેબ સામે E-Teaching અને ICT માં મેં કરેલ કામગીરીની વાત રજૂ કરવાની તક મળી ......સાથે સાથે રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રી જલુસાહેબના હસ્તે સન્માનિત થવાનો અવસર મળ્યો.સાથે સાથે બાયસેગ સ્ટુડિયો પર આ બાબત વાર્તાલાપ કરવાની દૂર્લભ તક મળી,જેનું વિડીયો રેકોર્ડીંગ થયું..આગામી સમયમાં વંદે ગુજરાત ચેનલ પર આ વાર્તાલાપ ટેલીકાસ્ટ થશે...આ તકે માનનીય શ્રી ગોસાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર ..અંતે ઈ-શિક્ષણ ટીમનો પણ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ મિત્રોના પ્રેમનું આ પરિણામ છે ,બાકી કામ તો હજારો લોકો કરે છે સાહેબ .......................(૧૦-૧૧ ઓક્ટોબર ૨૦૧૮ )