25 Feb 2017

પોરબંદર જિલ્લા કક્ષાનું ઇનોવેશન ફેર 2017 માં મારું ઇનોવેશન -

Porbandar District level Innovation Fair 2017
જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેર ૨૦૧૭ માં મારું ઇનોવેશન "ICT અને બ્લોગનો શિક્ષણમાં ઉપયોગ " પસંદ થતા મને મારા કામની રજૂઆત કરવાની તક મળી.મારું આ ઇનોવેશન મારી આપેલ ૪૦૦૦ કલાક જેટલા સમયની મહેનતનું પરિણામ છે.જેનો ઉપયોગ આજે ઘણા શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.એ મારા માટે ગૌરવની વાત છે.(આ બાબત ડો.માલદેભાઇ ચેતરિયાના માર્ગદર્શન બદલ આભારની લાગણી વ્યક્ત કરુ છું.આભાર સહ,ડાયેટ પોરબંદર)




Share This
Previous Post
Next Post