BISAG સ્ટુડિયો ગાંધીનગર - એક અનુભવ Thanks For GCERT, તા.૨૨.૧૧.૨૦૧૭ ના રોજ ગાંધીનગર ખાતે બાયસેગ સ્ટુડિયોમાં જવાનું થયું .કેમેરાની સામે મારી વાત રજૂ કરવાની એક તક મળી. ICT ના સંદર્ભે મારી કામગીરી અને મને મળેલ પરિણામ /સિધ્ધિઓ વિશે "નવતર " એક ડોક્યુમેન્ટરી સ્ટોરી બનાવવામાં આવી. Share This