રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેર 2018 નું ચારુસેટ યુનિવર્સિટી ,ચાંગા મુકામે આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં દરેક જિલ્લામાથી જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં પ્રથમ ત્રણ ક્રમે આવનારા શ્રેષ્ઠ ઇનોવેશન કરનાર શિક્ષકમિત્રોને બોલાવવામાં આવ્યા હતા. તા. 03 થી 5 જાન્યુઆરી ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મને મારૂ ઇનોવેશન પ્રસ્તુત કરવાની તક મળી.