સોશિઅલ મીડિયામાં ઘણા માધ્યમ છે પરંતુ આજ કાલ ફેસબુક અને વોટ્સ એપ વધુ લોકપ્રિય છે.ત્યારે એને લગતા કેટલાક અગત્યના વિડીયો અહી ગુજરાતીમાં પ્રેક્ટીકલ હાજર છે જેના આધારે આપ આસાનીંથી અગત્યની બાબતો શીખી શકશો. આપને આ વિડીયો ગમે તો શેર કરશો.
- Whats App Video
- વોટ્સ એપમાં સ્ટીકર કેવી રીતે મોકલશો ?
- ગૃપમાં એડમીન સિવાય મેસેજ નહી કરી શકે - Only Admin
વોટ્સ એપમાં મળતા ફ્રોડ મેસેજથી બચો - વોટ્સ એપમાં મેસેજ કરો ,નંબર સેવ કર્યા વગર -
- વોટ્સ એપના મેનુની ભાષા ગુજરાતી કે હિન્દી રાખી શકો
- વોટ્સ એપથી પેમેન્ટ ટ્રાન્સફર કેવી રીતે ?
- મોકલેલ મેસેજ ડીલીટ કરો - Delete sent Msg
- ૧૦૦ MB સુધીનો વીડિયો મોકલો -Send Video
- નોટીફીકેશન મેસેજ બંદ કરો - Stop Msg Notification on Screen
- બ્રોડકાસ્ટ ગૃપ બનાવો - Broadcast group
- વોટ્સ એપની સ્પીડ વધારો |
- વોટ્સ એપમાં ગુજરાતી મેસેજ વાંચો |
- લખાણ સાથે ઈમેજ શેર કરો | image With Text
- સ્ટેટસ વીડિયો ડાઉનલોડ -
- મેસેજ મોકલનારને ખબર નહિ પડે કે તમે મેસેજ વાંચ્યો કે નહિ
- Facebook Video
- ફેસબુક પર કોઈને બ્લોક કેવી રીતે કરશો ?
- ફેસબુક પેજ શું છે ? કેવી રીતે બનાવશો ?
- ફેસબુક વીડિયો ડાઉનલોડ કરો | in Mobile
- ફેસબુક વીડિયો ડાઉનલોડ કરો | in Computer
- ફેસબુક નવું એકાઉન્ટ બનાવો | New Account
- ફેસબુક ડેટા બેક અપ સેવ કરો | Back up
- ફેસબુક એકાઉન્ટ બંધ કરો | Deactivate
- કાયમી માટે એકાઉન્ટ બંધ કરો | Permanently
- અન્યને ટેગ કરતા બંધ કરો | Stop Tagging
- ફ્રેન્ડ લીસ્ટ હાઈડ કરો | Hide Friend list
- મળતી ગેમ રીક્વેસ્ટ બંધ કરો |Stop Request
- ઈમેઈલમાં મળતા ફેસબુકના મેસેજ બંધ કરો | Email