5 Jan 2018

Share image with Text in Whats App : Video - વોટ્સ એપ ટ્રીક્સ

મિત્રો,તમે જોયું હશે કે વોટ્સ એપ પર કોઈ ઈમેજ/ફોટો શેર કરીએ છીએ ત્યારે તેના વિશે આપણે નીચે લખીએ છીએ -પછી જ્યારે એને બીજા કોઈ ગૃપમાં શેર કરીએ ત્યારે લખાણ પહેલા મળી જાય છે અને ઈમેજ સેન્ડ થતા સમય લાગે છે.ક્યારેક વચ્ચે બીજા મેસેજ આવી જાય છે,પછી આપણી મુકેલ ઈમેજ/ફોટો ત્યાં મળે છે.આથી બંને અલગ અલગ રહે છે.આનો ઉપાય આ વીડિયોમાં છે.લખાણ સાથે ઈમેજ/ફોટો મોકલી શકો છો.એક સાથે ગમે તેટલા ગૃપમાં - બંને સાથે જ રહેશે. જુઓ આ વીડિયો 
Share This
Previous Post
Next Post