English Story Video

મિત્રો,અંગ્રેજી ભાષા શીખવા માટે અંગ્રેજી ભાષામાં સાંભળવું ખૂબ જ જરૂરી છે.કોઇ પણ ભાષા સાંભળીને સરળતાથી શીખી શકાય છે.સાંભળવું એ પહેલુ પગથિયું છે.કોઇ પણ ભાષા શીખવા માટે ભાષાશિક્ષણના ચાર કૌશલ્યો જરૂરી છે.આ કૌશલ્યો આ ક્રમમા જ વિકસે તે જરૂરી છે.જેમ કે શ્રવણ,કથન,વાચન અને લેખન.
તો આ બાબતને ધ્યાને લઇ અંગ્રેજી ભાષા શીખવવા માટે અંગ્રેજી સાંભળવાનો મહાવરો મળી રહે તે હેતુથી અંગ્રેજીમાં ૩૦ વાર્તાઓના વિડ્યો અહીં મુકેલા છે,જેમાં અકબર બીરબલની વાર્તાઓ પણ છે.જે આપ ડાઉનલોડ કરી બાળકોને બતાવી શકો છો.
2.
3.Magic Pot
4.Lazy Donkey
5.The Tree that Spoke
6.Six Blind Man
7.Unity is Strength
8.Magical Slipers
9.the Craw and the Necklace
10.Magical Mirror
11.Self Help is the Best Help
12.Grandfather
13.The Key to Success
14.Four Friends
15.The Woodcutter's Exe
16.Hare and Tortoise
17.Akbar Birbal Story - The Greatest Teacher
18.Akbar Birbal Story -Jackfruit Tree
19.Akbar Birbal Story -The Blind Saint
20.Akbar Birbal Story -The Mango Tree
21.Akbar Birbal Story -The Real King
22.Akbar Birbal Story -The magic Stick
23.Akbar Birbal Story -All is For Good
24.Akbar Birbal Story -the Parrot
25.Akbar Birbal Story -
26.Akbar Birbal Story -The Painters Agony
27.Akbar Birbal Story -
28.Akbar Birbal Story -Field Of Gold
29.Akbar Birbal Story -A Trip to Heaven
30.Akbar Birbal Story -Khichdi
31.Akbar Birbal Story -my Dearest One |