Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

My Video Creation

નમસ્કાર મિત્રો, 
આજે સમયની સાથે ચાલવા કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ્નું રોજિંદા વ્યવહારમાં ઉપયોગી જ્ઞાન હોવું જરૂરી છે.જો આપણે દેશને ડીઝીટલ ઇન્ડીયા બનાવવા માગતા હોઇએ તો સૌએ ડીઝીટલ સાક્ષર બનવું પડશે.લોકો ઘર બેઠા મફતમાં મ્પ્યૂટર અને ઇન્ટરનેટ્ના ઉપયોગ સંબંધી જ્ઞાન મેળવી શકે એવા નાનકડા પ્રયત્નના ભાગ રૂપે કેટલાક વીડિયો મુકેલા છે.આ બધા વિડિયો ગુજરાતીમાં છે,જેથી આપ પણ શીખી શકશો અને આપના બાળકોને કે શાળા/કોલેજના બાળકોને પણ સરળતાથી આ વિડિયોમાંથી શીખવી શકશો.
Video
Software Introduction & How to Use 
Educational Videos For All Students
  1. મહાનુભાવોનો પરિચય -Most influential Person   
  2. ગુજરાતનો ઇતિહાસ : ૧૦૦ અગત્યના પ્રશ્નો 
  3. ગુજરાત ક્વિઝ : 100 અગત્યના પ્રશ્નો -ભાગ.1
  4. ગુજરાત ક્વિઝ : 100 અગત્યના પ્રશ્નો -ભાગ.2
  5. ગુજરાત ક્વિઝ : 100 અગત્યના પ્રશ્નો -ભાગ.3
  6. ભારતના 29 રાજ્યોના નામ યાદ રાખો 1 મિનિટમાં  
  7. વિશ્વ માતૃભાષા દિવસ : 21 February 
  8. ભારતના રાજ્યોનો પરિચય-Indian States
  9. વિવિધ રાજ્યોના પહેરવેશ -Dresses of india 
  10. પક્ષીઓનો પરિચય ૪ ભાષામાં : Birds 
  11. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ : 28 February 
  12. Loan Words Part.1( ૧૦૦ અંગ્રેજી શબ્દો)
  13. Loan Words Part.2(૧૧૫ અંગ્રેજી શબ્દો)
  14. Online Gujarati/English/Hindi Dictionary  
  15. વિશ્વ મહિલા દિવસ -Women's Day  
  16. English to Gujarati Mobile Application 
  17. Prathna Mp3 Mobile App - Offline use 
  18. વ્યવસાયકારો -૪ ભાષામાં સચિત્ર -Helpers
  19. Std.6 to 8 Science/Social Science MCQ Mobile App 
  20. પ્રાણીઓ ૪ ભાષામાં - Animals
  21. શાકભાજીઓ ૪ ભાષામાં -Vegetables
  22. રોજિંદા શબ્દો ૪ ભાષામાં -Chitrapadani  
  23. સંગીતના સાધનો - Instruments 
  24. Dangi nrutya - Culture Programm
    Imp Video 
    1.  ફ્લિપ કલાસરૂમ - વર્ગશિક્ષણમાં નૂતન અભિગમ
      Flipped Classroom inro- Video
    2. ડીઝીટલ યુગમાં શિક્ષકની ભૂમિકા
      Role Of Teachers in Digital World.

    Whats App Useful
    1. How to Read Gujarati msg in whats app
    2. Create Broadcast group in whats app  
    3. Whats app's slow Problem Sollution 
    4. Stop Whats app message Notification
    1. से १०० अंक: गिनती वीडियो 
    2. अव्यय परिभाषा एवम परिचय 
    3. घरेलू वस्तुओं के नाम हिन्दी /English /ગુજરાતી में 
    4. फूलों के नाम चित्रों के साथ हिन्दी में (Flowers)
    5. फलों के नाम चित्रों के साथ  हिन्दी में (Fruits)
    6. सब्जियों के नाम चित्रों के साथ हिन्दी में (Vegetables) 
    7. प्राणियों के नाम चित्रों एवम उसकी आवाज के साथ (Animals)
    8. कक्षा ७ - १०० समानार्थी शब्द (पाठ्यपुस्तक में से ) 
    9. कक्षा ८ - १०० समानार्थी शब्द (पाठ्यपुस्तक में से )