આજકાલ બ્લોગ લોકપ્રિય માધ્યમ બની રહ્યું છે.બ્લોગ દ્વારા તમે ઘર બેઠા દેશ અને દૂનીયા સામે તમારી વાત /વિચાર/મટીરીયલ્સ મૂકી શકો છો,એ પણ કોઈ જાતના ચાર્જ વગર - લાઈફટાઈમ ફ્રી ....તો રાહ શેની જુઓ છો તમે પણ તમારો બ્લોગ બનાવી અને શેરીંગ કરો.બ્લોગ કેવી રીતે બનાવાય? કેવી રીતે અપડેટ કરાય ? આને લગતા તમામ વીડિયો અહી ગુજરાતીમાં પ્રેક્ટીકલ આપેલ છે.
ગુજરાતીમાં માહિતી સાથેના પ્રેક્ટીકલ વીડિયો - - બ્લોગ કેવી રીતે બનાવશો ? | Create Blog
- મોબાઈલથી બ્લોગ કેવી રીતે ઓપરેટ કરશો અને એની લિંક વોટ્સ એપ કે ફેસબુક પર શેર કેવી રીતે કરશો ? | Mobile
- બ્લોગમાં મેનુ કેવી રીતે બનાવશો ? | Add Pages
- જાણો કે અન્ય ક્યા દેશમાં તમારો બ્લોગ જોવાય છે ? | NRI Visitors
- હોમપેજ ઈમેજ કેવી રીતે સેટ કરશો ? | Set Homepage's image-
- નવી પોસ્ટ કેવી રીતે મુકશો ? | Create new Post
- ફોટો કેવી રીતે મુકશો ? images on Blog
- ગેજેટ કેવી રીતે ઉમેરશો ? Add Gadgets
- શીડ્યુલ પોસ્ટ સેટ કેવી રીતે ? Shedule post Auto update blog
- ઉપયોગી વેબસાઈટનું ગેજેટ ઉમેરો | Add IMP Website list
- બ્લોગ ડીલીટ કેવી રીતે થાય ?Delete Blog
- બ્લોગની ડીઝાઇન કેવી રીતે બદલવી ?
- બ્લોગમાં લેબલ કેવી રીતે મુકશો ? Label
- બ્લોગના મુલાકાતીઓ વિશે જાણો -visitors |
- બ્લોગ પર Word/PDF/Excel/PPT/MP3 ફાઈલ કેવી રીતે મુકશો ? File Post on Blog
- બ્લોગના મેનુમાં લીંક કેવી રીતે અપાય ?
- બ્લોગ/વેબસાઈટની લીંકને નાની કેવી રીતે બનાવાય ? | URL Shoert