પાઠ્યપુસ્તકમા પાઠના અંતે આવતી પ્રવ્રુતિ કે આપણે કરવાના પ્રોજેક્ટ્ને લગતી માહીતી અહીથી આપ મેળવી શકશો..આશા છે કે આપને જરુર ગમશે.
ધોરણ-૬
- ગુજરાતી-કાવ્ય-૨.હિન્દમાતાને સમ્બોધન- દેશભક્તિગીત અંક તૈયાર કરો.
- ગુજરાતી-આલા લીલાવાંસળિયા-લોકગીત સન્ગ્રહ અંક બનાવો.
- ગુજરાતી- લેખણઝાલી ન રહી-કહેવતસંગ્રહ્પોથી બનાવો,
- કાવ્ય ૫.-મહેનતની મોસમ -વર્ષાગીત અંક તૈયાર કરો.
- કાવ્ય -૭.પગલે પગલે- શૌર્યગીત અંક બનાવો.
- ગુજરાતી - સુભાષિતો-સુવિચારસંગ્રહ્પોથીબનાવો,
- ગુજરાતી-૪.ગુજરાત મોરી મોરી રે-પ્રવ્રુતિ-ગુજરાતનુ ગૌરવગાન કરતાગીતોનુ સંકલન કરો
- हिन्दी-१.-इतनी शक्ति हमे देना दाता-अन्य भाषाओ मे लिखी गइ प्रार्थनाओ का सन्कलन कीजीए।
ધોરણ-૭
- हिन्दी-पाठ-२. हम भी बने महान- प्रव्रुति-प्रेरक प्रसन्गो का अन्क बनाइए।
- पाठ-१०.–अन्दाज अपना अपना- · टी.वी.पर
प्रदर्शित विग्यापन या अन्य कार्यक्रम के कुछ खास विधानो क सन्कलन करना। सन्कलन
ગુજરાતી-માલમ મોટા હલેસા તુ માર- લોકગીત સન્ગ્રહ અન્ક બનાવો લોકગીત સન્ગ્રહ
ધોરણ-૮
- પાઠ ૪.નવા વર્ષના સંકલ્પો-સંકલ્પોની યાદી બનાવો.
- ૫.શરુઆત કરીએ- ગઝલ સંગ્રહપોથી બનાવો.
- ધો.૮ ગુજરાતી -એકમ ૫- એક મુલાકાત -વિધાનસભા પરિચય : Download અંતર્ગત વિધાનસભા વિશે વિગતવાર માહિતી ડાઉનલોડ કરો જેમાં વિધાનસભા ઇતિહાસ/રચના/ભૂમિકા/કાર્યો/ફરજોની માહિતી છે.
- ગઝલ સન્ગ્રહપોથી7
- ગઝલ સન્ગ્રહપોથી6
- ગઝલ સન્ગ્રહપોથી 5
- ગઝલ સન્ગ્રહપોથી 4
- ગઝલ સન્ગ્રહપોથી 3
- ગઝલ સન્ગ્રહપોથી 2
- ગઝલ સન્ગ્રહપોથી 1
- શરુઆત કરીએ- માતૃવંદના ગીત અંક બનાવો.