ઇતિહાસની વિરાસત : Video | Historical places

નમસ્કાર મિત્રો,
આજે આપણે સૌ જાણીએ છીએ કે ઘણાં બધા સ્થળો યોગ્ય માહિતી કે જાણકારીના અભાવે લોકસંપર્કમાં નથી.આપણા ઐતિહાસિક સ્થળો એ આપણો વારસો છે,જેનાથી આજે આપણે દૂર થતા જઈએ છીએ,આવી પરિસ્થિતિમાં ટેકનોલોજીના માધ્યમથી વીડિયોની મદદથી આવા સ્થળોથી પરિચિત થઈ શકીએ છીએ.આ હેતુથી અહી કેટલાક વિડીયો મુકેલ છે,જેમાં  સમયાંતરે નવા વીડિયો ઉમેરાતા રહેશે.
 • શાળામાં વિદ્યાર્થીઓને બતાવી શકો.
આપના અન્ય ગૃપમાં પણ વીડિયો શેર કરી આ ઉમદા કાર્યમાં સહયોગ આપશો. 
[પ્રસ્તુતકર્તા : વિનયગિરિ ગોસાઈ સાહેબ,,GCERT, ગાંધીનગર ]
 1. સાબરમતી આશ્રમ -અમદાવાદ 
 2. લખપતનો કિલ્લો - એમના ઈતિહાસ સાથે 
 3. કસ્તુરબાનું ઘર - પોરબંદર - 
 4. સૂર્યમંદિર - મોઢેરા | અદભુત સ્થળ 
 5. રાણીની વાવ | રાણકી વાવ | પાટણ
 6. પ્રાગમહેલ :ભુજનું ગૌરવ| 
 7. જાંબુવતી ગુફા | પોરબંદર 
 8. સરદાર વલ્લભભાઈ પટેલનું ઘર, શાળા અને સ્મારક -કરમસદ 
 9. ભીમોરાની ગુફા - ચોટીલા 
 10. અડાલજની વાવ [ પાંચ માળ ઊંડી વાવ ]
 11. અંબાપુરની વાવ | [ પાંચ માળ ઊંડી વાવ ]
 12. પ્રાચીન શિલ્પ ધરાવતી ગુજરાતની એક માત્ર બૌદ્ધ ગુફા - ખાંભાલિડા 
 13. દરબારગઢ -રાજમહેલ [પોશીના ] -જી.સાબરકાંઠા 
 14. દાંડીકૂચ સાથે ગાંધીકૂચ [દાંડી ]
 15. હવામેહલ ,ચોપાટી - પોરબંદર 
 16. કોચરબ આશ્રમ : ગાંધીજી નો પહેલો પણ ઓછો જાણીતો આશ્રમ.
 17. લાખીયા તળાવ - [નાની સોનગઢ ] પોશીનાનો પ્રાકૃતિક વૈભવ 
 18. બ્રહ્માજી મંદિર અને વાવ, ખેડબ્રહ્મા [જી.સાબરકાંઠા ]
 19. કોટેશ્વર મહાદેવ મંદિર, ગૌમુખ ( અંબાજી )
 20. ઝવેરીની હવેલી : 150 વર્ષ જૂની વિરાસત [ગાંધીનગર ] 
 21. નર્મદા ઘાટ : ગાંધીનગરમાં છે; તમે માનશો ?
 22. બાંડીયાબેલી {થાન }: જંગલમાં મંગલ [થાન ] 
 23. ચાંપાનેર - શહર કી મસ્જિદ, ત્રણ કોઠી, નગીના મસ્જિદ, કબુતરખાના, સફદર કા મકબરા
 24. ઇડરીયા ગઢનો આગવો પ્રવાસ : ભાગ -3
 25. ઇડરીયા ગઢનો આગવો પ્રવાસ : ભાગ -2
 26. ઇડરીયા ગઢનો પ્રવાસ : ભાગ -1 [પ્રાચીન શાંતિનાથ જૈન મંદિર/ ગુફા ]
 27. નીનાઈ ધોધ : માર્ચ માસમાં પણ વહેતો ધોધ (દેદીયાપાડા )
 28. ભમરીઓ કુવો ,હાલીસા, ગાંધીનગર ભાગ.1 
 29. ભમરીઓ કૂવો ગાંધીનગર ભાગ ~2
 30. નડાબેટ સીમાદર્શન : એક અદભુત નજારો  
 31. સાંપાની વાવ (દહેગામ)
 32. જામી મસ્જીદ - ચાંપાનેર [પાવાગઢ ] 
 33. કંથારપુરા વડ (ગાંધીનગર) 
 34. ગુજરાત- રાજસ્થાન બોર્ડર પર આવેલ પાનરવા જંગલ 
 35. સરખેજ રોજા - અમદાવાદ - સાદગીમાં ભવ્યતા 
 36. ચોબારીની વાવ: (ચોટીલા)
 37. રોજા રોજી | મહેમદાબાદ 
 38. હીરાભાગોળ ~વડોદરા ગેટ અને ગઢ ભવાની મંદિર, ડભોઇ 
 39. કનકાઈ માતાનું મંદિર | ગીર જંગલ (વિસાવદર )
 40. સહસ્ત્રલિંગ તળાવ - પાટણ 
 41. નર્મદાના તીરે: ચાણોદ (કરનાલી )
 42. ધોળાવીરાની આસપાસ 
 43. પુનિતવન : પ્રાકૃતિક નજારો (ગાંધીનગર )
 44. આદિવાસી નૃત્ય, સમર ફેસ્ટિવલ (સાપુતારા ) 
 45. 150 વર્ષથી ચાલતી એક માત્ર નેરોગેજ ટ્રેન
 46. સાપુતારા: આ સ્થળ જોયા વિના તમારો પ્રવાસ અધૂરો|
 47. નારાયણ સરોવર: કચ્છનુ પવિત્ર યાત્રાધામ 
 48. શૈક્ષણિક સંસ્થા :ગ્રામભારતી, અમરાપુર
 49. ફતેહ સાગર સરોવર( ઉદેપુર)
 50. જગન્નાથ મંદીર ,અડાલજ
 51. નળસરોવર : પ્રાકૃતિક સૌંદર્ય 
 52. સરતાનજીનો ચોરો (પોરબંદર )
 53. કોટેશ્વર મહાદેવ મંદિર ( કચ્છ) 
 54. વ્રજવાણી(રાપર): સતીમાતા સ્મારક|
 55. લકુલેશ મહાદેવ 
 56. સાદરાનું સ્થાપત્ય, ભૂલી બીસરી યાદ! -ગાંધીનગર 
 57. તારંગા વિહારધામ(ચૂલી ) : આધુનિક સ્થાપત્યનો બેજોડ સંગમ 
 58. પિંગલેશ્વર બીચ , મહાદેવ મંદિર(નલિયા, કચ્છ)|
 59. કેદારનાથ મહાદેવ મંદિર-જેસોર