27 Sept 2025

Talati Mains Exam Qualified candidates List 2025

તલાટી ભરતી માટેની લેવાયેલ પ્રિલિમ પરીક્ષા પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં મુખ્ય પરીક્ષા માટે  લાયક ઉમેદવારનું નામ સાથેનું લિસ્ટ મુકાયુ.છે, આ લિસ્ટમાં કેટેગરી વાઇઝ કટ ઓફ પણ આપેલ છે.