તલાટી ભરતી માટેની લેવાયેલ પ્રિલિમ પરીક્ષા પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારનું નામ સાથેનું લિસ્ટ મુકાયુ.છે, આ લિસ્ટમાં કેટેગરી વાઇઝ કટ ઓફ પણ આપેલ છે.
ધોરણ 6 થી 8 ની ગયા વર્ષે લેવાયેલ પ્રથમ સત્રની સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર અહીં મુકેલા છે ,જે બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે આગામી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી બનશે .