Uncategoriesવર્ગ 3 ની ભરતી પરીક્ષાના નવા નિયમ 2023
20 May 2023
વર્ગ 3 ની ભરતી પરીક્ષાના નવા નિયમ 2023
તાજેતરમાં 18-5-2023 ના રોજ ગુજરાત સરકાર દ્વારા એક ઓફિસિયલ નોટિફિકેશન જાહેર
થયું છે,જે મુજબ
વર્ગ 3 ની ભરતીમાં હવેથી નવી પરીક્ષા પદ્ધતિ લાગુ પડશે.જેની PDF ફાઇલ અહી આપેલ છે.