10 Nov 2020

સરકારી ઉ. માધ્યમિક શાળાઓમાં જિલ્લા પસંદગી અને શાળા પસંદગી

સરકારી ઉ. માધ્યમિક શાળાઓમાં જિલ્લા પસંદગી ફાળવણી જાહેર થઈ ગઈ છે, ક્યા ઉમેદવાર ને ક્યો જિલ્લો મળ્યો છે એ તમે જોઈ શકશો નીચે લિંક આપેલી છે. શાળા પસંદગી 11.11.2020 રાતના 12 વાગ્યા સુધીમાં કરવાની છે. 
Share This
Previous Post
Next Post