શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા વળી તિથિ પણ શ્રાવણ વદ આઠમ, આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત વ્રતધારીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનારું છે.આ પરમ પવિત્ર દિવસે જન્માષ્ટમીનો ઉત્સવ, રાત્રે જાગરણ અને કૃષ્ણ કીર્તન કરતાં-કરતાં જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. અર્ચન-પૂજન, ભૂદેવો અને સંતોનું સન્માન, દાન-દક્ષિણા વગેરે સાથે વ્રત કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે,
- વિશેષ માહિતી - ગુજરાતીમાં PDF
- કૃષ્ણ ચાલીસા + શ્રી કૃષ્ણં શરણં મમ: ના અર્થ/મહિમા
- Mp3 ભક્તિ ગીત Download
- કૃષ્ણ ચાલીસા MP3
- નંદ ઘેર આનંદ ભયો
- Flute Krishna Instrumental.
- instrument -Jai Radha Madhav
- શ્રી કૃષ્ણં શરણં મમ
- સપને મે આયા મુરલીવાલા જી
- કભી રામ બનકે કભી શ્યામ બનકે
- તારી મોરલી કનૈયાની મોરલી
- માધવ મતવાલો મતવાલો
- ઓ શ્યામ રે ......
- ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા
- કાનાને માખણ ભાવે રે
- કાનજી તારી મા કહેશે પણ અમે
- જા જા રે ઓ ક્રિષ્ન કનિયા જા જા
- ગોવિંદા આલા રે
- ગોવિંદા આલા રે ઢોલ
- હર તરફ હૈ યે શોર
- જય રાધા માધવ
- નાસિક ઢોલ
- યશોમતી મૈયા સે બોલે નંદલાલા