ફેસબુક પર કોઈ એમની મુકેલ પોસ્ટ પર આપને TAG કરે છે તો એમના નામ સાથેની એ પોસ્ટ તમારા એકાઉન્ટમાં Timeline પર જોવા મળે છે.ક્યારેક એવું બને છે કે આપણી પોતાની પોસ્ટ જ મળતી નથી. તો આ અન્ય લોકોની ટેગ કરેલ પોસ્ટ આપના ટાઇમલાઇન પર ન દેખાય એવું કરી શકો છો.આપના એકાઉન્ટ ટાઇમલાઇન પર માત્ર આપની જ પોસ્ટ ડિસ્પ્લે થશે. આ કેવી રીતે કરશો ?જુઓ આ વિડીયો