ફેસબુકના મેસેજ જો ઈમેઈલમાં મળતા હોય તો એ કેવી રીતે બંદ કરશો એના માટે જુઓ આ વિડીયો
ઘણી વાર વધુ પડતાં ફેસબુકના મેસેજના લીધે inbox માથી અગત્યના ઈમેઈલ શોધવામાં પણ મુશ્કેલી પડે છે.તેથી ફેસબુક તરફથી મળતા નોટિફિકેશન મેસેજ બંધ કરી શકો છો. તો એ કેવી રીતે બંદ કરશો એના માટે જુઓ આ વિડીયો