મિત્રો,પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી લાયકાત માટે એચ.ટાટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.અત્યારે આ પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરવાના ચાલું છે.
- HTAT Exam 2017 જાહેરાત ડાઉનલોડ
- ઓનલાઇન અરજી છેલ્લી તા.૧૦.૪.૨૦૧૭ ( ૩.૦૦ Pm સુધી )
- Online Apply : Click Here
- ચલણ ફી : અનામત માટે ૨૫૦/- જનરલ કેટેગરી માટે ૩૫૦/- ( ફી પોસ્ટઓફિસમાં ચલણથી તેમજ ઓનલાઇન ભરી શકાશે.)
- ઓનલાઇન હોલટિકીટ ડાઉનલૉડ : ૧૮/૦૪/૨૦૧૭
- પરીક્ષા તારીખ : ૨૩/૦૪/૨૦૧૭