State level innovation fair 2017 રાજ્યકક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર ૨૦૧૭ તાજેતરમાં સાપુતારા(જિ.ડાંગ) યોજાયો હતો.(તા.૨૪ થી ૨૬ માર્ચ ૨૦૧૭) જેમાં મારું ઇનોવેશન "ICT અને બ્લોગનો શિક્ષણમાં ઉપયોગ" મે રજૂ કર્યું હતું.જેની યાદગાર તસવીરો અહીં મુકેલ છે. Share This