ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૦૧૭-૧૮ થી ધોરણ ૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ૨૫ % સીટ પર ઓનલાઇન પ્રવેશ આપવા વિશે માહિતી
- ઓનલાઇન ફોર્મ ભરવા તા.૨૧.૨.૨૦૧૭ થી ૧૫.૩.૨૦૧૭
- વર્તમાનપત્રમાં આપેલ જાહેરાત : લાયકાત ધોરણ વિગત
- પ્રવેશફોર્મનો નમૂનો : ગુજરાતીમાં જુઓ
- ઓનલાઇન ફોર્મ ભરવા માટેની માર્ગદર્શિકા ગુજરાતીમાં
- ઓનલાઇન અરજીપત્રક ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.
- ભરેલ ફોર્મ રીસીવીંગ સેન્ટર પર ૨૦.૩.૨૦૧૭ સુધી જમા કરાવવા
- જિલ્લા કક્ષાએ કન્ફર્મેશન કાર્યવાહી : તા.૨૭ થી ૩૧ માર્ચ ૨૦૧૭
- પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની જાહેરાત : ૦૯.૪.૨૦૧૭
- ખાનગી શાળામાં પ્રવેશની કાર્યવાહી શાળાકક્ષાએ : તા.૧૦ થી ૨૦ એપ્રિલ ૨૦૧૭
- પ્રવેશ બાબતે કેટલાક મૂંઝવતા પ્રશ્નોના જવાબ
- અરજદાર યાદી : અત્યાર સુધીમાં થયેલ અરજી મુજબ
- રજીસ્ટર્ડ શાળાઓની યાદી જુઓ : (સરળતા માટે જિલ્લો/તાલુકો સિલેક્ટ કરો)
- ફોર્મ સાથે જોડવાના આધારોની યાદી
- ફોર્મ ક્યાં જમા કરવા : રિસીવીંગ સેન્તરની યાદી
- બેઠક ફાળવણી આ લિંક પર અહીં મુકાશે
- સમગ્ર પ્રક્રિયાની રૂપરેખા શિડ્યુલ
- સમગ્ર માહિતી માટે આ વેબસાઇટ જુઓ