રૂઢિપ્રયોગ વિશે તો તમે જાણતા જ હશો,પણ આજે હું તમને કંઇક વિશેષ આપી રહ્યો છું.આપણા શરીરના અંગો પરથી બનેલા રૂઢિપ્રયોગોનું સરસ મજાનું કલેક્શન તેમના અર્થ સહિત અને સાથે સાથે રૂઢિપ્રયોગ એટલે શું તેના વિશેની પૂર્વભૂમિકા પણ ખરી ...આની સીધી પ્રિન્ટ પણ કાઢી શકશો,નોટિસબોર્ડ પર પણ મુકી શકો,ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીઓ પાસે આનો પ્રોજેક્ટ પણ બનાવડાવી શકાય.....છે ને સરસ ,....! ગમ્યું હોય તો મિત્રોમાં પણ શેર કરશો. (સૌજન્ય : મનીષભાઇ સુથાર,સમાદરા પ્રા.શાળા,જિ.ખેડા)