ધોરણ ૮ ગુજરાતી સત્ર.૨ એકમ :૧ વળાવી બા આવી
આ એકમ આધારિત ક્વિઝ ડાઉનલોડ કરો અને બાળકોનું મૂલ્યાંકન કરો.
ક્વિઝની વિશેષતા : ચીલાચાલુ માત્ર ચાર વિકલ્પમાંથી એક પસંદ કરવાનો નથી,પણ અન્ય પ્રકારના પ્રશ્નોનો પણ સમાવેશ છે.જેમ કે સ્વાધ્યાયના એક વાક્યમાં પૂછેલ પ્રશ્નો,ખરુ ખોટુ,જોડકા જોડો,સમાનાર્થી,વિરોધી,શબ્દકોશના ક્રમમાં ગોઠવો,પાઠ્યપુસ્તકમાં શબ્દાર્થના અર્થ વગેરે. ..+ સાઉન્ડ ઇફેક્ટ
ક્વિઝના અંતે પરિણામ/મેલવેલ સ્કોર/લીધેલ સમય/ ફીડબેક /સાચા જવાબનું લિસ્ટ (Outline)
- આ ક્વિઝ ડાઉનલૉડ કરો . (Zip File છે.)અનઝિપ કરશો.
- પછીના એકમની ક્વિઝ પણ મુકાશે,જોતા રહેશો.
- શેર કરવા માટે નીચે આઇકોન પર ક્લિક કરી શેર કરી શકો.