ગુણોત્સવ અંતર્ગત અંતે પત્રકોમાં જે તે શાળાના ગામ/શહેરની વસ્તી
અને સાક્ષરતા દર લખવાનો છે તો તમારા ગામની વસ્તી અને સાક્ષરતા દર જાણૉ ડાયરેક્ટ વેબસાઇટ પરથી
૧.) સૌપ્રથમ જિલ્લો પસંદ કરો,
૨) ત્યાર બાદ Sub Districts પર ક્લિક કરતા તાલુકાનું લિસ્ટ દેખાશે.
૩.) તાલુકાના નામ પર ક્લિક કરતા ગામના લિસ્ટમાથી તમારા ગામના નામ પર ક્લિક કરો.
૧.) સૌપ્રથમ જિલ્લો પસંદ કરો,
૨) ત્યાર બાદ Sub Districts પર ક્લિક કરતા તાલુકાનું લિસ્ટ દેખાશે.
૩.) તાલુકાના નામ પર ક્લિક કરતા ગામના લિસ્ટમાથી તમારા ગામના નામ પર ક્લિક કરો.