UncategoriesStd.8 English All Units Spelling Dictinary
4 Nov 2015
Std.8 English All Units Spelling Dictinary
શ્રી કરદેજ કન્યાશાળાના વિદ્યાર્થી ભાઇ બહેનોએ મળીને અંગ્રેજી ધોરણ ૮ ના તમામ યુનિટસના સ્પેલિંગ એકત્ર કરીને તેના ઉચ્ચાર અને અર્થ સાથે સરસ મજાની નાનકડી ડિક્શનરી બનાવી છે.માર્ગદર્શક શિક્ષકશ્રી : રોહિત ચૌહાણ