વોડાફોનની બેસ્ટ પોસ્ટપેઇડ ઓફર (બિલીંગ) મારા શિક્ષક મિત્રો માટે ખાસ ડિસ્પ્લે કરૂ છું,જો કે ઘણા સમયથી ચાલે છે.4 મહિનાથી તો હુ આમાં છું.પણ હજી ઘણા મિત્રોને ખ્યાલ નથી,તેમના માટે ફાયદારૂપ છે,કારણ કે નેટ અનલિમિટેડ હોય એટલે કાંઇ ન જોઇએ.પછી ભલે 2G હોય This Image Download-299/-
- હિસાબ કરી જુઓ કે આ ફાયદારૂપ છે કે નહી ?
- હાલમાં 650 MB 3G ના 251/-
- 2 Gb 2G 199/-
- 500 મિનીટ્સના રૂપિયા ગણો
- SMS રૂપિયા ગણો
- ગુજરાતના કોઇ પણ શિક્ષકોને CUG to CUG મફતમાં વાત
- હિસાબ કરી જુઓ કે આ ફાયદારૂપ છે કે નહી ?
- હાલમાં 1.5 Gb 3G ના 397/-
- 2000 મિનીટ્સના રૂપિયા ગણો
- SMS રૂપિયા ગણો
- ગુજરાતના કોઇ પણ શિક્ષકોને CUG to CUG મફતમાં વાત
- This Image Download-499/-