- Start Direct Download
- Video on You tube
- ભારતનું નબર વન મોડેલ ગામ : પુંસરી -(જિ.સાબરકાંઠા) જ્યા શહેર કરતા પણ વિશેષ સુવિધા મળે છે ગામના લોકોને.શાળામાં બાળકોને આ વિડ્યો જરૂર બતાવશો.જેથી બાળકોને પણ મોડેલ ગામ વિશે ખ્યાલ આવે, કે ગામડુ આવું પણ હોઇ શકે .આ એક વિડ્યો બતાવશો એટલે પુંસરી વિશે સમજાવવું નહી પડે.