Uncategories
Bal sansad File -બાળસંસદ ફાઇલ
Bal sansad File -બાળસંસદ ફાઇલ
- તા,૧૨/૯/૨૦૧૫ ની તાલીમ મુજબ શાળામાં વિવિધ સમિતિઓના પ્રતિનિધીઓની ચૂંટણી દ્વારા નિયુક્તિ કરવાની થાય છે.આ પ્રક્રિયા શાળા કક્ષાએ કરવાની છે.જેનું ડોક્યુમેંટેશન પણ કરવું પડશે.તો આ ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી ફાઇલ તૈયાર છે.ડાયરેક્ટ પ્રિંટ પણ આપી શકો છો અથવા સુધારા વધારા કરી આપની શાળાનું નામ પણ ઉમેરી શકશો,કારણ કે સાથે ઓરીજીનલ Excel ફાઇલ પણ છે.
- Bal Sansad Ready File Download Link.1 Link 2
- Bal Sansad Original File Download Link.1 Link.2
- Bal Sansad Module Download
Share This