HMAT Exam

તા.09/8/2017 ના શિક્ષણ વિભાગ,ગાંધીનગરના ઠરાવ મુજબ રજીસ્ટર થયેલી ખાનગી (ગ્રાન્ટ ઈન એઇડ) માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમાં આચાર્યની નિમણૂંક મેળવવા માટે HMAT ( Head Masters Aptitude Test) આચાર્ય અભિરુચિ કસોટી પાસ કરવી ફરજીયાત છે.HMAT કસોટી 2017 નો પરીક્ષા કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો છે.આગામી 08 ઓક્ટોબરના  રોજ આ પરીક્ષા લેવાશે। આ HMAT પરીક્ષાનો અભ્યાસક્રમ અને તૈયારી માટે કેટલાક વીડિયો અહીં મુકેલ છે જે ઉપયોગી બનશે।