23 May 2020

મોબાઈલમાંથી યુટ્યુબ પર વિડીયો કેવી રીતે મુકાય ? યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવશો?

ઘણા લોકો પૂછતાં હોય છે કે યુટ્યુબ પર વીડિયો કેવી રીતે મુકાય ? એકદમ આસાન છે. તમે તમારા મોબાઈલમાંથી જ વધારાની કોઈ પણ એપલીકેશન ઇન્સ્ટોલ કાર્ય વગર યુટ્યુબમાં વીડિયો અપલોડ કરી શકો છ. એક પણ વિડીયો ન મુક્યો હોય તો નવી ચેનલ કેવી રીતે બનાવશો ? વગેરે અહીં સમજૂતી આપેલ છે. 


Share This
Previous Post
Next Post