શું તમે યુટ્યુબ પર તમારો પોતાનો કોઈ વીડિયો અપલોડ કરવા માગો છો ? તો કરી શકો છો એ તદ્દન ફ્રી છે.એકદમ આસાનીથી તમારી પોતાની યુટ્યુબ ચેનલ બનાવી શકો છો અને આ રીતે તમે દેશ અને દુનિયા સામે તમારી કોઈ વાત કે વિચાર મૂકી શકો છો.પરંતુ કેવી રીતે કરી શકાય ? વીડિયો અપલોડ કે કોપીરાઈટ શું છે ? યુટ્યુબ પોલીસીના નિયમો શું છે ? શું કાળજી રાખવી ? વગેરે પર ગુજરાતીમાં પ્રેકટીકલ માહિતી સાથે વીડિયો તૈયાર કરી નીચે લીસ્ટમાં મુકેલ છે.જેને જોઈ લેશો
મારા આ વીડિયો ગમે તો દરેક વીડિયોની નીચે લાઈક બટન હશે,તેના પર ક્લિક કરી લાઈક આપશો તો મને ગમશે.
- મોબાઈલમાંથી વિડીયો કેવી રીતે અપલોડ કરશો?
- તમારી પોતાની યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવશો?-
- યુટ્યુબ પર વીડિયો અપલોડ કેવી રીતે કરશો?
- યુટ્યુબ મોનેટાઈઝના નવા નિયમો ; ૨૦૧૮ | ૪૦૦૦ કલાક
- યુટ્યુબ વીડિયોને ફેસબુક પર શેર કરો
- યુટ્યુબ વીડિયોને તમારા બ્લોગ પર શેર કરો
- યુટ્યુબ ચેનલના દરેક વીડિયોમાં વોટરમાર્ક સેટ કરો
- વીડિયોમાં નીચે અન્ય ભાષામાં અનુવાદરૂપ લખાણ લખો
- યુટ્યુબ કોપીરાઇટ સ્ટ્રાઇક્સ -અને યુટ્યુબમાંથી પૈસા કેવી રીતે મળે?
- યુટ્યુબ વીડિયોના કોપીરાઇટ નિયમો અને પોલિસી
- યુટ્યુબ વીડિયોમાં મુકી શકો એવા કોપીરાઇટ ફ્રી મ્યુઝિક
- યુટ્યુબ ચેનલ આર્ટ પર લિંક કેવી રીતે મુકશો?
- યુટ્યુબના વીડિયોમાં અન્ય વીડિયોની લિંક મુકો.
- યુટ્યુબમાં એક વખત ડીફોલ્ટ સેટિંગ કરો ,પછી દરેક વીડીયોમાં ઓટોમેટીક આવી જશે .
- યુટ્યુબ ક્રિએટર એવોર્ડ । સિલ્વર પ્લે બટન કેવી રીતે મળે છે? તેના વિશે માહિતી