3 Jul 2019

English Std. 5 to 8 Spelling Dictionary PDF -Activity wise

ધોરણ 6 to 8 અંગ્રેજી સત્ર-૨ ના તમામ યુનિટ અને તેની તમામ એક્ટિવીટિમાં આવતા અગત્યના સ્પેલીંગની એક નાનકડી  ડિક્શનરી PDF માં આપની સામે હાજર છે.આ સરસ મજાનું કલેક્શન કરનાર મિત્રો છે : લિગારી નાહિદભાઇ (Edushareworld),ગૌરવભાઇ પટેલ અને ભાવિકભાઇ જોષી -એમના આ પ્રયત્નને અભિનંદન.આ ડિક્શનરીમાં યુનિટ વાઇઝ સ્પેલીંગ તેમના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે મુકેલા છે,જેને આપ પ્રિન્ટ પણ કાઢી શકો અને ડિસ્પ્લે બોર્ડ પર પણ મુકી શકો.
Share This
Previous Post
Next Post