જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર દ્વારા પ્રાથમિક શિક્ષણના ધોરણ 6 થી 8 માં નવી પેપર સ્ટાઈલ બ્લ્યુ પ્રિન્ટ સાથે જાહેર કરેલ છે,જેમાં નમૂનાના પ્રશ્નપત્ર પણ સામેલ છે. આ પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરે તે માટે નથી પણ પોતે કેવા પ્રશ્નો માટે તૈયાર રહેવું અથવા શિક્ષકે તેઓને કેવું માર્ગદર્શન આપવું તેના માટે છે.કેટલાક ધોરણમાં માત્ર પરિરૂપ છે. જેના આધારે અન્ય ધોરણના ખ્યાલ આવશે.આ પ્રશ્નપત્ર માત્ર નમૂના માટે છે ,આ જ પ્રશ્નપત્ર પરીક્ષામાં આવશે એવું ન સમજવું.(standard 6 to 8 Exam New Paper Style by GCERT 2019)
- New Paper Style જીવનશિક્ષણ અંક Download
- અધ્યયન નિષ્પતિ વિષયવાર ધોરણ 3 થી 8
- પત્રક A થી G સુધીના બધા PDF ફાઈલમાં
- વાર્ષિક પરીક્ષા આયોજન ફાઇલ ડાઉનલોડ
- વાર્ષિક પરીક્ષા ટાઈમટેબલ (નવું 3.4.2019 )
- Result Excel Sheet પરિણામ ફાઇલ
- ધોરણ 1 -2 ના નવા પરિણામ પત્રકો
- પરીક્ષામાં મોનિટરિંગ દાખલો અને સુપરવિઝનનો દૈનિક અહેવાલ
- 3 થી 8 ના પરિણામની ઓનલાઈન એન્ટ્રી બાબત પરિપત્ર (12.4.2019)