Uncategoriesવાર્ષિક પરીક્ષામાં મોનીટરીંગ દાખલો | સુપરવિઝન દૈનિક અહેવાલ PDF
8 Apr 2019
વાર્ષિક પરીક્ષામાં મોનીટરીંગ દાખલો | સુપરવિઝન દૈનિક અહેવાલ PDF
આજથી ચાલુ થનારી વાર્ષિક પરીક્ષામાં 100 % પેપર બાહ્ય મૂલ્યાંકન છે તેમજ અન્ય શાળાના શિક્ષકનું મોનીટરીંગ પણ છે,ત્યારે આ માટે જરૂરી દાખલો અને પરીક્ષા સુપરવિઝન દૈનિક અહેવાલ અહીં PDF ફાઈલમાં મુકેલ છે,જે આપ સૌને ઉપયોગી બનશે