પ્રાથમિક શિક્ષણના ધોરણ 3 થી 8 ની વાર્ષિક પરિક્ષાના ટાઈમટેબલમાં ગરમીના લીધે બાળકોના હિતમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે,જે નીચે પરિપત્ર દ્વારા આપ જોઈ શકો છો.નવું ટાઈમટેબલ આજ રોજ તારીખ 03.4.2019 ના પરિપત્ર દ્વારા અમલી થયું છે,જે મુજબ હવે પરીક્ષા લેવાશે