ધોરણ 1 અને 2 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન માટે પ્રગતિ પત્રક અને પરિણામ પત્રકમાં તારીખ 01.4.2019 ના પરિપત્ર મુજબ ફેરફાર થયો છે.આ ફેરફાર થયા બાબતનો પરિપત્ર અને થયેલ નવા બદલાવ સાથેના પત્રક અહીં મુકવામાં આવ્યા છે.સાથે સાથે ધોરણ-2 ના પરિણામની નવી Excel ફાઈલ પણ મુકેલી છે.