3 Feb 2019

ઈમેઈલમાં 2 GB સુધીની ફાઇલ મોકલો | Send large File without any Software

આજે આપણે સામાન્ય રીતે મોટાભાગનું શેરિંગ ઈમેઈલ દ્વારા કરીએ છીએ ત્યારે એમાં 25 mb સુધીની જ ફાઇલ સીધી અપલોડ કરી શકીએ છીએ ,ત્યારબાદ ગૂગલ ડ્રાઈવમાં ફાઇલ અપલોડ કરવી પડે છે. પરંતુ હવે એકદમ આસાન ઉપાય હાજર છે- We Transfer. જેમાં તમે  વધારાના કોઈ સૉફ્ટવેર વગર કે કોઈ સાઇટ પર એકાઉન્ટ બનાવ્યા વગર જ 2 Gb સુધીની ફાઇલ કે મટિરિયલ્સ મોકલી શકો છો. તો આ કેવી રીતે કરશો ? જુઓ આ પ્રેક્ટિકલ વિડીયો . ઈમેઈલમાં  2 gb સુધીની ફાઇલ આસાનીથી મોકલી શકો છો. 
Share This
Previous Post
Next Post