નમસ્કાર મિત્રો,
આજના આ ડીઝીટલ સમયમાં જ્યારે મોબાઈલ એ સહજ બની ગયો છે ત્યારે આ મોબાઈલ પણ આપણા રોજીંદા જીવનમાં ઘણો ઉપયોગી સાબિત થઇ શકે છે.માહિતીના સ્રોત તરીકે ખુબ જ ઉપયોગી છે. હાલ ઘણી બધી એપલીકેશન છે જે આપણને સૌને ઉપયોગી બની શકે છે.કેટલીક એપનો પરિચય ગુજરાતીમાં માહિતી સાથે વિડીયો સ્વરૂપે આપણી સામે મૂકી રહ્યો છું ,આશા છે આપ સૌને ગમશે. ગમે તો શેર કરી અન્યને પણ શીખવજો,.આજે આપણે સૌ સાક્ષર તો છીએ જ પણ હવે ડીઝીટલ સાક્ષર બનવું પડશે.
- ફોટામાંથી વિડીયો કેવી રીતે બનાવશો ?
- રોજીંદા જીવનમાં ઉપયોગી ૩૦ મોબાઈલ એપલીકેશન
- RTO ટ્રાફિકના નિયમો અને રોડની નિશાનીઓ તેમજ લાયસન્સ પરીક્ષાની તૈયારી માટેની એપ
- MP3 ગીતને વચ્ચેથી કટ કેવી રીતે કરશો તેમજ બે ગીતને જોડી નવું ગીત કેવી રીતે બનાવશો ?
- કોઇ પણ વીડિયોને ચાહો ત્યાંથી કટ કરી શકો,અને બે વિડીયોને જોડી શકો
- ૨૧ Mp3 પ્રાર્થનાઓનું સુંદર કલેક્શન એપ
- ધોરણ ૬ થી 8 ના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના MCQ પ્રશ્નોની એપ
- કોઈ પણ PDF ફાઈલને વચ્ચેથી કટ કરી શકો અને બે કે તેથી વધુ PDF ને જોડી શકો
- લાઈટબીલ ભરવા માટેની વીજ કંપનીની મોબાઈલ એપ
- સાર્થ ગુજરાતી જોડણીકોશ પરિચય એપ
- English to ગુજરાતી ડીક્ષનરી મોબાઈલ એપ