19 Dec 2016

English Std. 6 to 8 Spelling Dictionary PDF -Activity wise

ધોરણ 6 to 8 અંગ્રેજી સત્ર-૨ ના તમામ યુનિટ અને તેની તમામ એક્ટિવીટિમાં આવતા અગત્યના સ્પેલીંગની એક નાનકડી  ડિક્શનરી PDF માં આપની સામે હાજર છે.આ સરસ મજાનું કલેક્શન કરનાર મિત્રો છે : લિગારી નાહિદભાઇ (Edushareworld),ગૌરવભાઇ પટેલ અને ભાવિકભાઇ જોષી -એમના આ પ્રયત્નને અભિનંદન.આ ડિક્શનરીમાં યુનિટ વાઇઝ સ્પેલીંગ તેમના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે મુકેલા છે,જેને આપ પ્રિન્ટ પણ કાઢી શકો અને ડિસ્પ્લે બોર્ડ પર પણ મુકી શકો.
ધોરણ ૫ થી ૮ ના બંને સત્રના સ્પેલિંગની એક જ ફાઇલ ડાઉનલોડ કરો.(Size : 9 mb)
Share This
Previous Post
Next Post