સામાન્ય
લોકોમાં પુસ્તકોના વાંચન અંગે જાગૃતિ લાવવા અને પુસ્તકોના પ્રકાશનને
પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૨૩ એપ્રિલના રોજ વર્લ્ડ બુક ડે ઉજવવામાં આવે
છે. ૨૩ એપ્રિલ જાણીતા અંગ્રેજી સાહિત્યકાર વિલિયમ શેક્સપિયરની પુણ્યતિથી
પણ છે. 23 એપ્રિલ, ૧૬૧૬ના રોજ વિલિયમ શેક્સપિરનું મૃત્યુ થયુ હતુ. જેના
સંદર્ભમાં યુનેસ્કોએ ૧૯૯૫થી વર્લ્ડ બુક ડેની ઉજવણી શરૂ કરી છે. રાજ્ય સરકાર
દ્વારા ‘વાંચે ગુજરાત’ ઝુંબેશ પણ ચલાવવામાં આવી,