10 Feb 2016

ધોરણ 7 અંગ્રેજી સત્ર-૨ Spelling Dictionary

ધોરણ 7 અંગ્રેજી સત્ર-૨ ના તમામ યુનિટ અને તેની તમામ એક્ટિવીટિમાં આવતા અગત્યના સ્પેલીંગની એક નાનકડી  ડિક્શનરી આપની સામે હાજર છે.આ સરસ મજાનું કલેક્શન કરનાર મિત્રો છે : લિગારી નાહિદ (Edushareworld Blog),ગૌરવ પટેલ, ભાવિક જોષી - કે જેમણે બાળકો માટે મહેનત કરી છે.આ મિત્રોની મહેનતને હું બિરદાવું છું.આ ડિક્શનરીમાં યુનિટ વાઇઝ સ્પેલીંગ તેમના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે મુકેલા છે,જેને આપ પ્રિન્ટ પણ કાઢી શકો અને ડિસ્પ્લે બોર્ડ પર પણ મુકી શકો.
ધો.૮ નું કલેક્શન ટૂંક સમયમાં જ ...............
Share This
Previous Post
Next Post