Code

ચલતી પટી

" 275 રેકોર્ડબ્રેક બ્લોગ/વેબસાઇટ બનાવનાર ગુજરાતના એક માત્ર શિક્ષક * ( 2000 થી વધુ પ્રાથમિક/માધ્યમિક શિક્ષકોને "કમ્પ્યૂટર અને ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ" ની તાલીમ આપનાર ** આપના ચાલુ બ્લોગને બનાવો વેબસાઇટ.અને આપો આકર્ષક નામ.in/કે.Com અથવા org કરો.સપર્ક -પુરણ ગોંડલિયા "

8 February 2016

ધોરણ ૬ અંગ્રેજી સત્ર-૨ English Dictionary

ધોરણ ૬ અંગ્રેજી સત્ર-૨ ના તમામ યુનિટ અને તેની તમામ એક્ટિવીટિમાં આવતા અગત્યના સ્પેલીંગની એક નાનકડી  ડિક્શનરી આપની સામે હાજર છે.આ સરસ મજાનું કલેક્શન કરનાર મિત્રો છે : ગૌરવ પટેલ,ભાવિક જોષી અને લિગારી નાહિદ (Edushareworld Blog)- કે જેમણે બાળકો માટે મહેનત કરી છે.આ મિત્રોની મહેનતને હું બિરદાવું છું.
આ ડિક્શનરીમાં યુનિટ વાઇઝ સ્પેલીંગ તેમના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે મુકેલા છે,જેને આપ પ્રિન્ટ પણ કાઢી શકો અને ડિસ્પ્લે બોર્ડ પર પણ મુકી શકો.
* આ જ પ્રમાણે અંગ્રેજી ધોરણ ૮ ની પણ મુકાશે.જોતા રહેજો.