આજે લાલા લજપતરાયની જન્મજયંતિ
આપણો દેશ અંગ્રેજોના સકંજામાં સપડાયો હતો ત્યારે ક્રાંતિકારી વિચારોની જ્યોત જલાવનારા લાલા લજપતરાય તે સમયે ક્રાંતિકારી યુવાનો માટે પ્રેરકબળ હતા. ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ પર લાલા લજપતરાયનો ઊંડો પ્રભાવ હતો. આજે એમની જન્મજયંતિએ તેમના વિશે થોડું વધુ જાણીએ.લાલ,બાલ અને પાલની પ્રખ્યાત ત્રિપુટીમાં એક પ્રભાવશાળી વ્યક્તિત્વ અને નવ યુવાનોના હ્રદયમાં આદરરણીય સ્થાન ધરાવતા લાલા લજપતરાયનો જન્મ 28/1/1865 ના રોજ થયો હતો.સંક્ષિપ્ત જીવન પરિચય વિડ્યો અને PDf ડાઉનલોડ કરો.